જોવી હોય તો આસન છે જોવી બીજાની ભૂલ, પણ કયારે ના દેખાય પોતાની ભૂલ,સુધારી લેવા જેવી છે પોતાની ભુલ
ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલુ માનવી કરે કબુલ તો
હર રોજ દિલ મ ઉગે સુખ ના ફૂલ. — feeling blessed.
...................................................................ભૂલી જવા જેવી છે બીજાની ભૂલ
આટલુ માનવી કરે કબુલ તો
હર રોજ દિલ મ ઉગે સુખ ના ફૂલ. — feeling blessed.
જ્યાં મરીને જ જવાય એવી જન્નત શું કામની ?
જે કદીય પુરી ન થાય એવી મન્નત શું કામની ?
જા, હવે નથી રમવું મારે તારી
સાથે કદી ,
હું હારું તું જ કાયમ જીતે એવી રમત શું કામની … ?
...................................................................
ઈન્તજારમાં બિછાવી છે મેં પાંપણો,
હ્રદય ધડકે છે સતત તમારી યાદમાં,
ઝંખે છે રોમ રોમ કાયમનું મિલન,
ખુશ્બૂ સમાઈ જાય જેમ ગુલાબમાં.
.....................................................................
મરતા નથી હોતા બધા લોકો મોતથી..
કોઈને જિંદગીનો માર લાગે છે..
અમથા નથી વળતા વૃદ્ધો કમરથી..
સંઘરેલા આંસુનો એને ભાર લાગે છે.
....................................................................
આસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે,
કહ્યા વગર સધળું સમજે એવા સગપણ ક્યાં છે ?
...................................................................
સમય બદલાય છે ઝીંદગી સાથે,
ઝીંદગી બદલાય છે સમય સાથે,
સમય નથી બદલાતો આપણી સાથે,
બસ,
આપણા બદલાય છે સમય સાથે.......
...................................................................
પ્રેમ એટલે...મારી તમામ તકલીફોને ભૂલી
તારા એક એક અરમાનોને
પુરા કરવા અથાગ બનીને મારું મથવું...
....................................................................
નિષ્ફળ પ્રેમ એ કાચી સુવાવડ જેવો..
દુખ કાયમ નું રહે અને ભૂલાય પણ નહિ..
0 Response to "Latest Gujarati Whatsapp Status Collection 2016 Share Shayari"
Post a Comment