Top 20 Shubh Savar Gujarati sms Shayari Whatsapp Status

Shubh Savar Gujarati sms Shayari Whatsapp Status Collection, Shubh Savar Gujarati Shayari, Shubh Savar Funny SMS, Shubh Savar Good Morning Suvichar, ravivar sms, Shubh Savar Gujarati Image, Photos, 2016

Top 20 Shubh Savar Gujarati sms Shayari Whatsapp Status


Aavi gai Pachi navi Aasha sathe Savar
Good Morning kahu chhu apne Farivar
Prembhav thi Sathe Rahejo puro Parivar
Haro Faro Moj Karo Aje to Che Maja no Ravivar.
------------------------

Na Mandir,
Na Bhagavan,
Na Puja,
Na Snan,
Savare Uthine Sauthi Pelu Kam...
Ek SMS Mara Yaar Ne Nam..
*Shubh Savar*
--------------------------
Vehli Savar Ma Sury Prakash Moklu 6u
Gulabi Fulo Ni Mhekti Ktar Moklu 6u
Jagi Ne Juo Kudrat Na Sondry Ne
Ak Paigam Sathe Sundar Savar Moklu 6u
GOOD MORNING.
--------------------------

Vaheli Savar ni Gulabi Thand ma,
Pholo ni Rangoli suuhobhit thai,
Ughaadi ankho thi yaad karya tamne,
To DIVAS ni sharuvat Aloukik thai.
GOOD MORNING.
------------------------
Suraj Ni Roshni Dharti Par Felai,

Pankhida Ni Kilkilat Sambhdai Ne,

Phoolo Ni Sugandh Hawa Ma Relai.
----------------------
Hasi majak ni duniya,
Ne tamari mari yad,
Aa badhu lai ne ave har 1 savar,
Mubarak tamne aaj no “Ravivar”
------------------------
Najro tamne jova bekarar thai che,
Pankhi o na kalrav ni bahar thai che,
Etle j to Shub Savar kaheva,
Aakhi raat rah joi che.
 Shubh Savar Gujarati sms Shayari Whatsapp Status
-------------------------
બીજાની ખુશીમાં, ખુશી નું કારણ જાણવા કરતા, ખુશીને માણવાથી એની ખુશી માં વધારો કરે છે.
અને
બીજાના દુઃખ માં, દુઃખ ને માણવા કરતા, એના દુઃખ નું કારણ જાણવાથી એને દુઃખ માં રાહત મળે છે.. 
-------------------------
સવાર ના ફુલો ખિલી ગયા,
પંખીઓ સફર પર નિકળી ગયા,
સુરજ ના આવતા જ તારા છુપાઈ ગયા,
શુ આપ મીઠ્ઠી નિંદરમાંથી જાગી ગયા…?
-------------------------- 

કર્મનું ફળ પ્રભુ આપવાના જ છે,

એવી સમજણ જેનાં હ્રદયમાં છે તેના કર્મમાં સુગંધ હોય છે.

એને બીજા કોઈ તરફથી કદરની અપેક્ષા હોતી નથી.

– પાંડુરંગ આઠવલે
--------------------------------
નિરાશાવાદી માણસ દરેક તકમા મુશ્કેલીઓ શોધે છે,
જ્યારે આશાવાદી માણસ દરેક મુશકેલીમા તકો શોધે છે.. !
 – વિન્સટન ચર્ચિલ –
------------------------------

ઈશ્વર એટલે એવું વર્તુળ જેનું કેન્દ્ર સર્વત્ર હોય છે
પણ જેનો પરિઘ ક્યાંય હોતો નથી..
– સેંટ ઑગસ્ટાઈન
---------------------------
કહું છું ફરીવાર,
સદા ખુશ રહો તમે,
અને તમારો પરિવાર,
ઘડી આવે આ વારંવાર
હરો ફરો અને મોજ કરો,
કેમ કે આજ તો છે રવિવાર….
------------------------------
યાદ ની સાથે થોડી તાજગી મોકલું છું,
નિસ્વાર્થ ની થોડી શાદગી મોકલુ છું,
સવાર ની શિતલતા અનેરી હોય છે,
દિવસ સારો જાય એવી શુભ-કામના મોકલું છું....
--------------------------------

પ્રિતને મારી દિલમાં જ રાખું છું,
આંસુને નયનથી દુર રાખું છું,
બેવફા આ જગમાં વફાદારી રાખું છું,
મને ભુલી જનારાને પણ હું હંમેશા યાદ રાખું છું.

 Shubh Savar Gujarati sms Shayari Whatsapp Status
---------------------------------
વહેલી સવારની ગુલાબી ઠંડીમાં ફુલોની રંગોળી સુશોભીત થઈ,
ઉઘાડી આંખો ને યાદ કર્યા તમને તો દિવસની શરૂઆત અલૌકિક થઈ.

0 Response to "Top 20 Shubh Savar Gujarati sms Shayari Whatsapp Status"

Post a Comment